ખૂબ માણ્યું આ અમેરિકામાં
ખૂબ પામી આ અમેરિકામાં
ખૂબ ખોયું આ અમેરિકામાં
જવાની વિતાવી આ અમેરિકામાં
જિંદગીની સચ્ચાઈ જાણી આ અમેરિકામાં
આગવું અસ્તિત્વ જાળવ્યું આ અમેરોકામાં
પરિવાર વિસ્તર્યો આ અમેરિકામાં
મા ભારતને કદી ન વિસરી આ અમેરિકામાં
ગુજરાતીનું ગૌરવ જાણ્યું આ અમેરિકામાં
મરતાં દમ હિંન્દુસ્તાની રહીશ આ અમેરિકામાં
અમેરિકા પ્રત્યે વફાદારી હરપળ આ અમેરિકામાં
આ અમેરિકા
May 18th, 2007 by pravinash Leave a reply »
Advertisement
અમેરિકા પ્રત્યે વફાદારી હરપળ આ અમેરિકામાં..
I like it , I love this kind of poem !!
always appriciate..!
જિંદગી વિતાવી આ અમેરિકામાં
પણ મોત ને ગળે લગવીશ હિંન્દુસ્તામાં