પ્રેમ સગાઈ May 5, 2007
Posted by pravinash in : ભજનો , 1 comment so far સબસે ઊંચી પ્રેમ સગાઈ
દુર્યોધનકો મેવા ત્યાગો
સાગ વિદુર ઘર ખાઈ
સબસે ઊંચી પ્રેમ સગાઈ
જૂઠે ફલ શબરી કે ખાયે
બહુવિધિ પ્રેમ લગાઈ
સબસે ઊંચી પ્રેમ સગાઈ
પ્રેમ કે બસ ન્રુપ સેવા કીન્હી
આપ બને હરિ નાઈ
સબસે ઊંચી પ્રેમ સગાઈ
રાજસૂય યજ્ઞ યુધિષ્ઠિર કીન્હોં
તામેં જૂઠ ઉઠાઈ
સબસે ઊંચી પ્રેમ સગાઈ
પ્રેમકે બસ અર્જુન રથ હાંક્યો
ભૂલ ગયે ઠકુરાઈ
સબસે ઊંચી પ્રેમ સગાઈ
ઐસી પ્રીતિ બઢી વ્રુદાવન
ગોપિયન નાચ નચાઈ
સુર ક્રૂર ઈસ લાયક નાહીં
કહાં લગિ કરીરે બડાઈ
સબસે ઊંચી પ્રેમ સગાઈ
ખુબ સુંદર અને મનભાવન ભજન
————————
સહજ
Posted by pravinash in : વિણેલા મોતી , add a comment જિવન સરળ સહજ છે મુક્તિ
સંયમી જિવનની છ યુક્તિ
જિવને હળવે પ્રસરે ધાર્મિક્તા
જીવો જિવન ન બનો ભોક્તા
સદાય જિવને રેલાય ન્યાયયુક્તા
કોમળ હ્રદયે છલોછલ દયાળુતા
કપટ અન્યાયથી જોજન દૂરતા
વિષાદ ઘમંડથી કરે ધ્રુષ્ટતા
પંકમાં નિપજે પંકજ નિષ્કપટતા
કરૂણા સભર નયને ભાવુકતા
વર્તને વિનય સંયમ સૌમ્યતા
નમ્રતા પ્રવેશે પામે સૌજન્યતા
પુરૂષાર્થ કરી પામે સર્વશ્રેષ્ઠતા
ધન્યઘડી પળ લાધે માનવતા
દહીનું ડ્રેસિંગ
Posted by pravinash in : ચાલો રસોડામા , 1 comment so far ચાર જણાંના કુટુંબ માટે. જો થોડી કેલરી જોઈતી હોય તો
ઓછી ચરબી વાળું દુધ મેરવી દહીં બનાવવું. ઘરે દહી કેમ
બનાવવું તે આપણને બધાને ખબર છે.
સામગ્રીઃ ૨ કપ દહી, મીઠું, વાટેલા મરી, વાટેલુ
આદુ, તિખુ જોઈતું હોય તો વાટેલા લીલા
મરચા.
જો જાડુ ડ્રેસિંગ જોઈતું હોય તો દહીને બે કલાક
કપડામાં બાંધી પાણી કાઢી લેવું.
રીતઃ દહી ને વલોવી અંદર સ્વાદ પ્રમાણે મીઠુ નાખવું.
મરી નો ભૂક્કો, આદુ, વાટેલું મરચું, તિખાશ
ખાતા હોય તે પ્રમાણે નાખવું.
જો જરાક ગળપણ જોઈતુમ હોય તો થોડી સાકર
યા ક્રુત્રિમ ગળપણ પણ નખાય.મધ પણ વાપરી
શકાય.
પરીણામઃ સ્વાદિષ્ટ ઘરનું બનાવેલ ડ્રેસિંગ દસ મિનિટમા
તૈયાર થઈ જશે.



Powered By