jump to navigation

આ અમેરિકા May 18, 2007

Posted by pravinash in : Uncategorized , trackback

images15.jpg

 ખૂબ માણ્યું  આ અમેરિકામાં
     ખૂબ પામી  આ અમેરિકામાં
       ખૂબ ખોયું   આ અમેરિકામાં
         જવાની વિતાવી આ અમેરિકામાં
           જિંદગીની સચ્ચાઈ જાણી આ અમેરિકામાં
             આગવું અસ્તિત્વ જાળવ્યું આ અમેરોકામાં
               પરિવાર વિસ્તર્યો આ અમેરિકામાં
                 મા ભારતને કદી ન વિસરી આ અમેરિકામાં
                    ગુજરાતીનું ગૌરવ જાણ્યું આ અમેરિકામાં
                      મરતાં દમ હિંન્દુસ્તાની રહીશ આ અમેરિકામાં
                        અમેરિકા પ્રત્યે વફાદારી હરપળ આ અમેરિકામાં

Comments»

1. - May 21, 2007

અમેરિકા પ્રત્યે વફાદારી હરપળ આ અમેરિકામાં..

I like it , I love this kind of poem !!

always appriciate..!

2. - May 23, 2007

જિંદગી વિતાવી આ અમેરિકામાં
પણ મોત ને ગળે લગવીશ હિંન્દુસ્તામાં


 Type in