ઈતિહાસની કમાલ જુઓ. જવાબ મળે તો જરૂરથી જણાવજો.
આપણા ભારતનો ઈતિહાસ નથી. આ તો છે અમેરિકાનો——
૧. અબ્રાહમ લિંકન અમેરિકાની કોંગ્રેસમા ૧૮૪૬ માં ચુંટાયા.
જોહન કેનેડી ૧૯૪૬માં અમેરિકાની કોંગ્રેસમાં ચુંટાયા.
૨. લિંકન ૧૮૬૦માં પ્રમુખ બન્યા.
કેનેડી ૧૯૬૦માં પ્રમુખ બન્યા.
૩. લિંકન અને કેનેડીએ નાગરિકના હક્ક માટે લડત ઉઠાવી.
૪. લિંકન અને કેનેડી શુક્રવારે ગોળીથી વિંધાયા.
૫. લિંકન અને કેનેડીને ગોળી માથામાં વાગી હતી.
૬. લિંકનના સેક્રેટરીનું નામ કેનેડી હતું.
કેનેડીના સેક્રેટરીનું નામ લિંકન હતું.
૭. બને કતલ કરનાર અમેરિકાના દક્ષિણ દિશાના હતા.
૮. તેમના ખૂન થયા પછી નવા પ્રેસિડન્ટ જોહન્સન નામે દક્ષિણના હતા.
૯. એન્ડ્રુ જોહન્સનની જન્મ તારિખ ૧૮૦૮.
લિન્ડન જોહન્સનની જન્મ તારિખ ૧૯૦૮.
૧૦. જોહન વિલ્કસ બુથ જેણે લિંકનને ગોળી મારી તે ૧૮૩૯મા જન્મેલો.
૧૧. લી હાર્વી ઓસવાલ્ડ જેણે કેનેડીને ગોળી મારી તે ૧૯૩૯મા જન્મેલો.
૧૨. બંનેના નામમા ૧૫ અક્ષર છે. અંગ્રેજીમા.
૧૩. બંને જણ ૩ નામથી ઓળખાય છે.
જોહન વીલ્કસ બુથ
હાર્વી લી ઓસવાલ્ડ.
૧૪. લિંકનનું ખૂન ‘કેનેડી’ નામના થિએટરમાં થયું હતું.
કેનેડીનું ખૂન ફોર્ડની ‘લિંકન’ ગાડીમા થયું હતું.
૧૫. લિંકનનો ખૂની થિએટરમાંથી ભાગી ગોદામમા છૂપાયો હતો.
કેનેડીનો ખૂની ગોદામમાંથી થિએટરમાં ભરાયો હતો.
૧૬. બુથ અને ઓસવાલ્ડ કોર્ટમા કેસ ચાલે તે પહેલા તેમના ખૂન
થયા હતા.
૧૭. લિંકન ખૂનના અઠવાડિયા પહેલાં ‘મનરો ‘ શહેર જે મેરીલેન્ડમા છે
ત્યાં હતા.
કેનેડી અઠવાડિયા પહેલાં ‘મારલિન મનરો’ની સાથે હતા.
શું ઇતિહાસ પાસે આનો જવાબ છે?————-