આગગાડીનિ મુસાફરી ઘણી રોમાંચક હોય છે.
એક વાર ધંધાના કામ અંગે મારે જવાનું થયું જાણી જોઈને
ઉપરનું પાટિયું લીધું હતું તેથી આરામથી સૂવા મળે. ગાડી
ચાલે ત્યારે બંદાને મઝાની ઉંઘ આવે. ખબર હોયને સાથે
સંગીત અને વાજીંત્ર હશે.
અચાનક મારી આંખ ખૂલી કયું સ્ટેશન આવ્યું ખબર ન હતી.
ઉપર સૂતા સૂતા પૂછ્યું, કયું સ્ટેશન આવ્યું. ભાઈ ત્યાંથી જ
ગાડીમાં ચડ્યા હતા. કહે ૧ રૂ. આપો તો કહું.
તરતજ વળતો જવાબ મેં આપ્યો. સમજી ગયો અમદાવાદ
આવ્યું છે.
-+-+-+-+-+-+-+-+-+-+-+-+-+-+-+-+-+-+-+-+-+
એક વખત એક સરદારજી મુંબઈથી લુધિયાના જતા હતા.
તેમને પણ ઉપરનું જ પાટિયું મળ્યું હતું. વાતાનૂકુળ ડબ્બામાં
ઠંડી લાગતી હતી. તેથી ચારેક વાર ઉપર નીચે કરવું પડ્યું.
ઘરે પહોંચીને બીબીજી પાસે ઢીલા ઢસ થઈ ગયા. અરે
ક્યા બાત કરૂં, સારી રાત સો નહીં પાયા. ચાર બાર ઉપર
નીચે કરકે મૈં તો થક ગયા.
બીબીકો બહોત દયા આયી. કહેને લગી, જો નીચે સો
રહાથા ઉસીસે જગહ બદલી ક્યોં નહી કી.
સરદાર બોલે, અરે ક્યા બતાઊ, બીબી નીચે કોઈ મુસાફિર
હી નહી થા. કીસસે મૈં બદલી કરતા?
ha, haa!! good one!!
સરદારજી….બોલો તારા રા રા…પાજી
khaas khaas wancho Kishan sinh Chawda no “Jivan nu Kavya”