એક સેકંડ

March 22nd, 2007 by pravinash Leave a reply »

images58.jpg 

    આ દેશમાં આપણને સહુને આ અનુભવ છે.

    બિનાકાઃ નોકરી પરથી બીજી કંપનીમાં ફોન
                કરે છે.
          ફોનની ઘંટડી વાગી. સામે છેડેથી
               એક સેકંડ.
          બિનાકાએ પાંચ મિનિટ સુધી રાહ
               જોઈ છેવટે હારી થાકીને ફોન મૂકી
               દીધો.
    બિનાકાઃ   બીજે દિવસે ફરીથી એજ કંપનીમાં
                  બિનાકા અવાજ ઓળખી ગઈ.જેવો
              સામે છેડેથી અવાજ આવ્યો કે, એક
                  સેકંડ, બિનાકા તરતજ બોલી ઉઠી
                 ‘ જરા મને કહેશો કે તમારી એક
                  સેકંડ કેટલી મિનિટની હોય છે.’
                  
 
                

Advertisement

4 comments

  1. says:

    મેરા ભારત મહાન….

    એટલે વેડફી નાખુ છું સમય
    જરૂરતથી વધુ જિંદગાની લ ઇ આવી છું.

    આવું કંઇક યાદ આવી ગયું.

  2. says:

    એક સેકન્ડ પછી…
    કોમેન્ટ આપું તો? !!

  3. says:

    PRAVINASH yourEK SECOND is a very good kavya vichar but its incoplete. Next kavya to tell the importance of EK SECOND.CHANDRAVADAN

  4. says:

    it’s nice !! but their time is more important then your’s..!! sad!

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.