વસંતના વાયરા વચ્ચે મુલાકાત થઈ હતી
હ્રદય ધક ધક થતું હતું લટ ઉડતી હતી
હજી પણ અહેસાસ છે ને દિલમાં રોમાંચ
એક બીજાને પામી આનંદ ઉમટ્યો હતો
દિલોએ જીવનભર સાથનો કોલ દીધો હતો
હર્ષનાં જામ છલકાયાને ઉમંગ ઉભરાણો હતો
પ્રથમ પ્યારની મહેક મારા અંતરે માણી હતી
‘અવિ’ને પામી ‘પમી’એ સંસાર માણ્યો હતો
એથી જ તો હા, હા, એથી જ તો આજે
જીવનમાં બહાર આવી હતી
લગ્નની વર્ષગાંઠ નિમિત્તે
——————
abhinandan લગ્નની વર્ષગાંઠ નિમિત્તે
Happy 41st Aniv. From two you are now nine. The love has blossomed.
WELL.THATS WONDERFULL.
LOVE IS ALWAYS ALIVE.
JAY JAY SHREE GOKULESH.
b lated happy anni…!!! congrats..!
સરસ રચના…
સુંદર દિવસની શુભેચ્છાઓ… ( બીલેટેડ )
જીવનમાં બહાર આવી હતી
લગ્નની વર્ષગાંઠ નિમિત્તે..
માફ કરશો..તમારી ભાવના ને શબ્દોમાં કંડારી છે.
યાદમાં..ફરી-યાદમાં આ જિંદગી વિતી જશે..ફરી.ફરી યાદમાં!!
ફરી મળીશુ,એજ આશ માં જીવન વિતી જશે બસ તારી યાદમાં.