ધીમેથી હસજો May 31, 2007
Posted by pravinash in : હાસ્ય રસ , trackback ટીકલુઃ પાપા અંહી લખ્યું છે વાંકા વળીને ચાલજો.
શું અંદર ભગવાનનું મંદિર છે?
પાપાઃ ના, બેટા આ છત જરા નીચી છે. જો
ટટ્ટાર ચાલીશ તો માથું રંગાઈ જશે.


Powered By
Comments»
good one!!