અમે નથી May 31, 2007
Posted by pravinash in : ચિંતન લેખ , trackback ખાઈએ તેનું ખોદીએ એવા નગુણા અમે નથી
પરોણાગતી ન કરીએ એવા લુખ્ખા અમે નથી
અમેરીકાના નાગરીક દેશદ્રોહી એવા અમે નથી
તમે પધારો પ્રેમ પામશો જરૂર અમે કમ નથી
“ઉનાળાની રજાઓ ચાલુ થઈ ગઈ આપણા ભારતથી
આવતા મહેમાનોને આવકારવા તૈયાર અમે.”


Powered By
Comments»
અરેરેરે વાહ !
થોડુ હજી વધારે લખ્યું હતે તો મજા આવી જાત…
અમેરીકાના નાગરીક દેશદ્રોહી એવા અમે નથી
તમે પધારો પ્રેમ પામશો જરૂર અમે કમ નથી …. wow ! I love this one