અહેસાસ છે May 26, 2007
Posted by pravinash in : વિચાર ના વહેણ , trackbackસગાં વહાલાં કુટુંબ કબીલો બધું અહેસાસ છે
કુદરત તું એક વણ ઉકલ્યો રાઝ છે
રાઝ રાઝ રહે તેમાં જ તેનું ગૌરવ છે
સદીઓથી વણ અટકીવણ ઉકલી તેની સૌરભ છે
તેથીજ તો
ભલેને
ઉંધા ચશ્મા દુનિયા ચડાવે
શાકાજે તું ઉદાસ થાયે
તું બસ તું હસીને જીવ્યે જા
કુદરતથી ખૂબ પ્યાર કીયે જા
તારો વિરામ સ્થળ કરે ઈંતઝાર
સમયે આવશે હૈયે ધિરજ ધાર


Powered By
Comments»
સાચી વાત .. પણ પહેલી પંક્તી આટલી કડવી શેં બનાવી? હસનારને એની શી ચીંતા?
કદાચ ‘ધિરજ’ નહીં પણ ધીરજ જોઇએ.
- —————–
માફ કરજો. મને ઉંઝા જોડણી જરા સદી ગઇ છે !
સગાં વહાલાં કુટુંબ કબીલો બધું અહેસાસ છે
પરંતુ મિત્રો હંમેશા તમારી સાથો સાથ જ છે…
તારો વિરામ સ્થળ કરે ઈંતઝાર
સમયે આવશે હૈયે ધિરજ ધાર
wait and see !! nice one!