ધીમેથી હસજો May 23, 2007
Posted by pravinash in : હાસ્ય રસ , trackback ટિકલુઃ પાપા મને મારો રૂમ બહુજ ગમે છે.
પાપાઃ ખૂબ સરસ.
ટિકલુઃ પણ મને રાતના એકલા ડર લાગે છે.
પાપાઃ તમે પણ એકલા સૂતા ગભરાવ છો ને?
મનનો મોરલો ટહૂક્યો મનમાં મહેરામણ મહેક્યો’
ટિકલુઃ પાપા મને મારો રૂમ બહુજ ગમે છે.
પાપાઃ ખૂબ સરસ.
ટિકલુઃ પણ મને રાતના એકલા ડર લાગે છે.
પાપાઃ તમે પણ એકલા સૂતા ગભરાવ છો ને?


Comments»
ધીમેથી હસજો.. I do not think so.. laugh laudly!! ha !ha
મઝા આવી ગઈ.
કંઇ ખબર ના પડી.. ટ્યુબલાઇટ ડાઉન છે, આજે..
Kartik.. let me light up your mind!!
dad can not sleep in his room without mom company??? ha.ha…