ધીમેથી હસજો June 7, 2007
Posted by pravinash in : હાસ્ય રસ , trackbackપાપા અમેરીકા આવ્યે પાંચ વર્ષ પછી.
પાપાઃ બેટા હવે તું ૨૦ વર્ષની થઈ.
પૂજાઃ હા પાપા.
પાપાઃ આપણી ન્યાતનો છોકરો જોવા માંડીએ.
પૂજાઃ પાપા હમણાં નહીં.
પાપાઃ બેટા, કોઈ પણ ભારતીય ચાલશે.
પૂજાઃ સારું.
બીજા ત્રણ વર્ષ પછી.
પાપાઃ હવે તું M.B.A. પણ થઈ ગઈ.
બેટા ચાલને તારું મન માનતું હોયતો
અમેરિકન કે કાળીયો કોઈ પણ ચાલશે.
પૂજા ; પાપા શું ઉતાવળ છે?
પાપાઃ બેટા , હવે તું ત્રીસની થવા આવી .
તારે જેને પરણવું હોય તેને પરણજે.
પરંતુ યાદ રાખજે કે તું “છોકરા”ને
પરણજે.
પાપાની હાલત જોવાજેવી કેટલી બદલાઈ ગઈ.


Powered By
Comments»
Typically American Scenario !