લીલાઃ અરે લાલજી સાંભળે છે?
લાલઃ હા બોલને શું કહે છે?
લીલાઃ ધોળો ક્યાં ગયો? શ્યામ્લી ઘરે આવી કે નહી?
ભુરીયો હજુ તબલા શીખે છે?
લાલઃ ગુલાબીને પીળીયો થયો હતો શું હજુ તાવ આવે છે?
દરવાજામાં ઉભેલી રીના સ્તબ્ધ થઈ ગઈ. તેને થયું શુ,
હું ખરા સરનામા પર આવી છું કે પછી મેઘધનુષને આંગણે—–