વરસાદ June 17, 2007
Posted by pravinash in : હાસ્ય રસ , trackback નાનકોઃ મા વરસાદ આવે છે.
માઃ {કાનમાં જરાક બહેરી}
કોનો સાદ આવે છે? મને સંભળાતું નથી.
નાનકોઃ મા,મને છત્રી આપ.
માઃ હા, બેટા સોળ દુ બત્રી.
નાનકોઃ મા, ધ્યાન આપ અને બરાબર સાંભળ.
માઃ લે બરાબર કહું છું. સાંકળ વાસી દીધી છે.
નાનકોઃ થાકી ને. સારું મા હું હવે કાઈ નહી બોલું.
માઃ સારું બેટા, તું સૂઈજા હું તને ઓઢાડું.
નાનકોઃ હારી થાકીને વરસાદમાં પલળતો ઘર
બહાર દોડી ગયો.
છત્રી લેવાનું સાવજ વિસરી ગયો.


Powered By
Comments»
it’s very cute joke !!