પાપા (father’s Day) June 17, 2007
Posted by pravinash in : વિણેલા મોતી , trackback ઘરમાં પ્રવેશતાં તમારા નયનોમાં
પ્રેમની ઉષ્મા ભાળી
તમારા ગાઢ આષ્લેશમાં હ્રદયની
વિણા ગુંજી ઊઠી
વાણીના વહી છતાં સંદેશાની
આપ લે થઈ
બસ પાપા તમારો પ્યાર મુને
જિવનનું ભાથું સાંપડ્યું


Powered By
Comments»
બસ પાપા તમારો પ્યાર મુને
જિવનનું ભાથું સાંપડ્યું …
ખાસ કરીને .. દિકરી-ને બાપ બન્ને નો પ્રેમ ..બાકી બધા વહેમ..