jump to navigation

ધીમે થી હસજો June 11, 2007

Posted by pravinash in : હાસ્ય રસ , trackback

વેપારીઃ     ભાઈ નવી ઘડિયાળ છે. સારી ચાલે છે.
ગ્રાહકઃ       ભાઈ જલ્દી બગડી તો નહી જાયને?
વેપારીઃ     બગડી જશે તો બંધ પડશે.
ગ્રાહકઃ       મારી પત્ની બગડે તો ચાલુ થઈ જાય છે.

સંસારીઃ     સાધુમહારાજ, મારી પત્ની ખૂબ હેરાન કરે છે.
સાધુઃ       નિસાસો નાખતાં. જો તેની સલાહ હું આપી શકતો
            હોત તો હું સાધુ શામાટે બન્યો હોત.

Comments»

1. - June 13, 2007

wow! good joke!

2. - June 15, 2007

Good :D


 Type in