વિચારના વહેણ December 3, 2007
Posted by pravinash in : વિચાર ના વહેણ , add a comment જ્યારે પણ જીવનમાં કશું બને છે. સારું હોય કે નરસુ
યાદ રહે તેની પાછળ કુદરતનો કોઈ સંકેત છે. યા તો તેનાથી
વધારે બુરું થવાનું હતું પણ આપણે ઉગરી ગયા. મતલબ શૂળીનો
ઘા સોયથી સરી ગયો.
નાનપણમાં હું બહુ ખરાબ રીતે પગે દાઝી ગઈ હતી. આજે
વિચારું છું કે સારું થયું મોઢા પર નહોતી દાઝી. છ મહિના સુધી
પગ જમીન પર નહોતા માંડ્યા. દવાખાને અમારો નોકર પાંડુ
ઉચકીને લઈ જતો હતો. તે વખતના છ મહિના આજે કોઈ વિસાતમા
નથી લાગતા. પણ એ ડાઘ જો આજે મોઢા પર હોત તો, વિચાર
આવતા જ મન બધિર થઈ જાય છે. કહેવું વ્યર્થ છે કે મારા પગ ઉપર
તેના નિશાન હયાત છે.
હસવાની રજા December 2, 2007
Posted by pravinash in : હાસ્ય રસ , add a comment વિદ્યાર્થિઃ છઠ્ઠા ધોરણમા આવી ગયો. હવે તો ખૂબ મહેનત કરવી પડશે?
પાંચમા ધોરણના વર્ગ શિક્ષક સાથે વાત કરતાં.
સર, તમે મારા વર્ગ શિક્ષક આ વર્ષે થવાનાકે નહી?
શિક્ષકઃ તેમનો ગમતો વિદ્યાર્થિ હતો. કહે ના હું તો પાંચમા ધોરણનો
શિક્ષક જ છું.
વિદ્યાર્થિઃ મોટો નિસાસો નાખતા. શું તમને આચર્યએ નાપાસ કર્યા.
હું મારા બાપાને બોલાવી લાવું? તેઓ બંને મિત્રો છે.
તમને પાસ કરી દેશે. મને તમે વર્ગ શિક્ષક તરીકે ખૂબ ગમો છો.
તુલસીદાસ December 1, 2007
Posted by pravinash in : ભજનો , add a comment તુલસી યે સંસારમેં પંચ રત્ન હૈ સાર
હરિભજન અરૂ સંતમિલન, દયા દાન ઉપકાર
તુલસી પર ઘર જાય કે દુઃખ ન કહીયે રોય
માન ગુમાવે આપનો બાંટ ન લેવે કોય
તુલસી નીચે જનનસે બનેન ઉંચો કામ
મઢત નગારા ના બને ચૂહા કેરો ચામ
એક મૃગકે કારને ભરત ધરી તીન દેહ
તુલસી ઉનકી ક્યા ગતિ ઘરઘર કરત સ્નેહ
આવત હી હરખે નહી નૈનન નહી સ્નેહ
તુલસી વહાં ન જાઈએ કંચન બરસત મેહ
પાપપુણ્ય છુપછુપ કરો સોવત કરો કે જાગ
તુલસી કબ લગ છુપ રહે ઘાસ ઘુસાઈ આગ
તુલસી વહાં ન જાઈએ જહાં ન કહે કે ‘આવ’
ઘાસ બરાબર જાનીએ ક્યા રાજા ક્યા રાવ
તુલસી ઉનકી કોન ગત બોલત બિના બિચાર
કટત પરાઈ આતમા કટ જિહવા તલવાર
તુલસી યહિ તીન લોકમેં કો જાને તન પીડ
હ્રદય જાને આપકા કો જાને રઘુવીર
કંચન તજવો સુલભ હૈ સુલભ ત્રિયાકો નેહ
નિંદા સ્તુતિ ત્યાગવો તુલસી દુર્લભ એહ
તુલસી નિજ કીર્તિ ધરે પરકી કીર્તિ ધોય
તીનકે મુખ મસી લાગહી મીટે ન મરીએ ધોય
તુલસી જગમેં યું રહો જ્યું જિહવા મુખમાંહિ
ઘી ઘણા ભક્ષણ કરે તો ભી ચીકની નાહિ
નીચ નીચાઈ ના તજે જો પાવે સતસંગ
તુલસી ચંદન લપટકે વિષ નહિ તજે ભુજંગ
તુલસી કહે કે રામ ધન નહિ ખરચે નહિ ખાય
માખી મધ ભેગું કરી ઉડકે જાય
વાહ વાહ
તુલસી તેરી બાત પઢી લીખી સોહાય
જો તલભર આચરું મેરો જનમ સફલ હો જાય
રામજીસે
માંગુ કૃપા તુલસી તેરી બાત મોકો ભાય
બસ હૈ એક પ્રાર્થના મોકી નિંદર ઉડાય


Powered By