હસવાની રજા December 2, 2007
Posted by pravinash in : હાસ્ય રસ , trackback વિદ્યાર્થિઃ છઠ્ઠા ધોરણમા આવી ગયો. હવે તો ખૂબ મહેનત કરવી પડશે?
પાંચમા ધોરણના વર્ગ શિક્ષક સાથે વાત કરતાં.
સર, તમે મારા વર્ગ શિક્ષક આ વર્ષે થવાનાકે નહી?
શિક્ષકઃ તેમનો ગમતો વિદ્યાર્થિ હતો. કહે ના હું તો પાંચમા ધોરણનો
શિક્ષક જ છું.
વિદ્યાર્થિઃ મોટો નિસાસો નાખતા. શું તમને આચર્યએ નાપાસ કર્યા.
હું મારા બાપાને બોલાવી લાવું? તેઓ બંને મિત્રો છે.
તમને પાસ કરી દેશે. મને તમે વર્ગ શિક્ષક તરીકે ખૂબ ગમો છો.


Powered By
Comments»
no comments yet - be the first?