kevo December 10, 2007
Posted by pravinash in : Uncategorized , add a comment ચિત્ત નથી તો ચિંતન કેવું
મન નથી તો શંશય કેવો
બુદ્ધિ નથી તો નિર્ણય કેવો
આશય નથી તો ગુન્હો કેવો
કર્તાભાવ નથી તો બંધન કેવું
અહં નથી તો અજ્ઞાન કેવું
અપેક્ષા નથી ત નિરાશા કેવી
ચંચળતા નથી તો અસ્થિરતા કેવી
શ્રધ્ધા નથી તો ભક્તિ કેવી
વિશ્વાસ નથી તિ જીવન કેવું
શરણાગતિ નથી તો મોક્ષ કેવો


Powered By