બાળક કોને કહેશો June 22, 2007
Posted by pravinash in : ચિંતન લેખ , trackback બાળક તો ફૂલથી કોમળ હોય.
પ્યારથી છલોછલ ભરેલું હોય.
લાગણીઓથી ઉભરાતું હોય.
ઉમંગથી થનગનતું હોય.
પ્રશ્નોથી ઘેરાયેલું હોય.
નિર્દોષતા તરબતર હોય.
આનંદના અવધિમાં તરતું હોય.


Powered By
Comments»
no comments yet - be the first?