૧. જ્ઞાનવિનાની ભક્તિ એટલે ભાવનાની આતશ બાજી.
૨. ભક્તિ વિનાનું જ્ઞાન એટલે કોરું ધકોર પાંડિત્ય.
૩. જ્ઞાનીનું જ્ઞાન ભક્તિ સંગ ડોલે.
૪. જ્ઞાન અને ભક્તિનું મધુર મિલન
એટલે
સોનાને મળે સુગંધનો સથવારો.
૫. જ્ઞાન વિનાની ભક્તિ પાંગળી.
૬. ભક્તિ વિનાનું જ્ઞાન આંધળું.
જ્ઞાન વિનાની ભક્તિ પાંગળી.
૬. ભક્તિ વિનાનું જ્ઞાન આંધળું. ને સમજવા વરસો વિતી જાય.. તોય અખા ન આવ્ય જ્ઞાન કે ભાન!