પતિદેવઃ ખૂબ રમુજી મૂડમા હતા. પત્નીને કહે
આજે પગાર આવ્યો છે. તને ઘર
વપરાશના પૈસા ચિલ્લ્રરમા આપું.
સહી કર્યા વગર ચેક આપું કે પછી
આપણા રૂપિયામા આપું.( અમેરિકામા)
પત્નીઃ અમેરિકાની સ્ત્રિઓને કદી કમ ન માનતા.
પત્ની કહે વહાલા તને જે મરજીમા આવે તે
તું આપ. તેની ખુશીમા હું તને ડીનર ખવડાવું.
બોલ માઈક્રોવેવ, ફ્રોઝન કે ટેઈક આઉટ તું શું
પસંદ કરીશ.