કોણ ઈમાનદાર? April 30, 2008
Posted by pravinash in : વિચાર ના વહેણ , trackback નક્કી કરજો. જ્યારે મચ્છર કરડે છે ત્યારે આપણા કાન પાસે
ગુનગુન કરે છે. માનવ ઉંઘમા પણ હોય તો તેને ઉડાડી શકે
છે. પછી જો તમે ન ચેતો ત્યારે એ તમને કરડવાની હિંમત
દાખવે છે.
માનવ પહેલા દોસ્તીનો હાથ બઢાવે છે. જ્યારે હાથ થામી
ભાઈબંધી બાંધે બાદ ક્યારે પેટમા પેસી પગ પહોળા કરે છે તે
ખબર પણ પડવા દેતો નથી.
સજ્જન માનવી એક વખત નાતો બાંધે પછી સમયની
ગતિ તેમજ દિશા બદલાય પણ સાથ છોડતો નથી યા કદી
ગદ્દારી કરતો નથી.
તેથી જ તો કહેવાયું છે કે મૂરખ મિત્ર કરતા દાનો
દુશ્મન સારો.
Comments»
સાચી વાત છે.