હસવાની મનlઈ December 25, 2007
Posted by pravinash in : હાસ્ય રસ , trackback નામ તેનું ‘જુગલ’ પણ જુલી સાથે પરણ્યા પછી
બની ગયો ‘જોલી’.
જોલી, જુલીને લઈને પહેલી વાર ભારત આવ્યો .
તેમાંય પછો ગુજરાતના ગામડામાં .
બાએ સવારના પહોરમાં છાશ વલોવીને માખણ
રોટલા પર મૂકીને આપ્યું. જોલી ને તે ખૂબ ભાવતું.
ગામડામા જોલીની મા હાથે ટીપીને એવા સરસ
રોટલા બનાવે કે સીધા હાથમાં લઈને જ ખવાય.
જુલી આ પધ્ધતિથી તદન અજાણ. જોલીને આવી
રીતે ખાતો જોઈ સ્થળ અને સમયનું ભાન ભૂલી બેઠી.
Jolly dear are you out of your mind.
How can you eat plate also.


Powered By
Comments»
no comments yet - be the first?