મુજથી રિસાણા December 15, 2007
Posted by pravinash in : કાવ્યો , trackbackમનડાની મધ્યે
હૈયામાં હલચલ
પુરાની પાવન
પ્રિત્યુના સાવન
આવો સજાવો
યાદો એ માળો
દિલમાં દીવાઓ
પ્રેમે પેટાવો
વાલમ તમારી
ખુમારી છે પ્યારી
નયનોની બારી
જુએ વાટ તારી
જીવનની ગલીઓમાં
વાટે તું મળીઓ
અંતરથી પુછું
ક્યાં તું ખોવાણો
જીવનની નૈયા
ન છો ખેવૈયા
શા કાજે તમે
મુજથી રિસાણા


Powered By
Comments»
no comments yet - be the first?