ક્ષણ

April 12th, 2007 by pravinash Leave a reply »

images6.jpg    

   ક્ષણ  ની કિંમત ને તું  જાણ
    માનવી ના બનીશ અનજાણ

   ક્ષણ  ભરમાં  તારું  ભવિષ્ય
   તારે  હાથે  તું   ફેરવવાનો

  ક્ષણમાં હતો નહતો  થવાનો
  ક્ષણમાં નવલો દેહ ધરવાનો

  ક્ષણની કિંમત  વિમાની  જાણે
  ક્ષણની મહત્તા વિદ્યાર્થિ પહેચાને

  ક્ષણ ક્ષણ નું આ બનેલું જિવન
  ક્ષણ  ભરમાં  પરાસ્ત  થવાનો

  ક્ષણનો દૂર ઉપયોગ કરીશના
  ક્ષણ વેડફાય તેવું જીવીશ ના

  ક્ષણનું મહત્વ જો તું ના સમજે
  રાંડ્યા પછી શું ડહાપણ નીપજે

Advertisement

3 comments

  1. says:

    મારો જીવનમંત્ર . બહુ જ ગમ્યું

  2. says:

    ક્ષણનું મહત્વ જો તું ના સમજે
    રાંડ્યા પછી શું ડહાપણ નીપજે.

    માનવી ક્ષણની ક્યાં પરવા કરતો હોય છે!!!

    સરસ રચના છે.

  3. kshan ane kan saachav va jeva khara ! Abhar !

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.