વાંકી — વાંકા— વાંકુ December 22, 2007
Posted by pravinash in : હાસ્ય રસ , trackbackકવિ દપતરામ કહે છે
પોપટની ચાંચ વાંકી
કૂતરાની પૂંછડી વાંકી
બગલાની ડોક વાંકી
હાથીની સુંઢ વાંકી
અને
ઉંટના અઢાર વાંકા
આજે ૨૧મી સદીમાં મારી વાત સુણો
બાંકે બિહારી
બાંકેલાલ
બાંકી નજર
વાંકા વેણ
વાંકી છટા
વાંકુ નસીબ
વાંકા રસ્તા
અને
માનવીનું મન વાંકુ


Powered By
Comments»
અને વાંકા પરિણામો પણ