કમપ્યુટર શીખો December 20, 2007
Posted by pravinash in : હાસ્ય રસ , trackback ચાલો ત્યારે થાવ તૈયાર.
સહુથી પહેલા કમપુટરની બધી ચાવી સમજવી પડશે.
તૈયાર
જો જીવનમાં હોય
ખુશી SAVE
ગમ DELETE
સંબંધ DOWNLAD
દોસ્તી FAVORITE
દુશ્મની ERASE
સત્ય KEY BOARD
જૂઠ SWITCH OFF
ચીંતા BACK SPACE
પ્યાર INCOMING ON
નફરત OUTGOING OFF
વાણી CONTROL
હંસી HOME PAGE
ગુસ્સો HOLD
મુસ્કાન SEND
દિલ WEB-SITE
આંસુ ALT
ધિક્કાર SPAM
શરૂઆત માં આટલું પૂરતું છે. જો આમાં તમે પાકા
થઈ જાવ તો બીજો અંક ફરી મળીએ ત્યારે.
ચાલો ત્યારે યાદ રાખવા બેસી જાવ.
વિદ્યાર્થિની ભાષામાં કહું તો ‘ગોખવા’ માંડો.


Powered By
Comments»
no comments yet - be the first?