જય જય ગરવી ગુજરાત

December 18th, 2007 by pravinash Leave a reply »

ca4nxus4.jpe                     

                     ગુજરાત  હિંદનો  છે  એક  ભાગ
                   જય હિંદ જય હિંદ બોલો સાથ
      ગુજરાત  વિશે  જાણવા  લાયક  સત્ય.

    ૧.  આપણા  ભારતનુ  સહુથી પ્રગતિકારક  રાજ્ય.
        જેની પર કેપીટા જી.ડી.પી. ૩.૨ X સરેરાશ.

    ૨.   જો ગુજરાત  પ્રાંતને બદલે  દેશ  હોત તો દુનિયામાં
             તેઓ  ક્રમ ૬૭ મો આવત્.
  
    ૩.   પ્રગતિના  સોપાન.

         અ.  ૨૦  ૦/૦  ભારતની  ઔદ્યોગિક  પેદાશ.

         બ.     ૯  ૦/૦  ખનિજની  ઉત્પત્તિ.

         ક.   ૨૨  ૦/૦     નિકાસ.

         ડ.   ૨૪   ૦/૦   કાપડ  ઉદ્યોગ.

         ઈ.   ૩૫  ૦/૦    દવાના ક્ષેત્રે  ઉત્પાદન.

         ઉ.   ૫૧  ૦/૦    પેટ્રોકેમિકલ  ક્ષેત્રે ઉત્પાદન.
     ૪.  દુનિયનો  સહુથી  મોટો  વહાણ  તોડવાનો ઉદ્યોગ.
         ભાવનગરના   ‘અલંગ’  વિસ્તારમાં.

     ૫.  ‘રીલાયન્સ એનર્જી ‘ ઉદ્યોગપતિ  શ્રી ધીરૂભાઈ
                અંબાણીની  પાયાનિ રીફાઈનરી ‘જામાગરમાં.’

     ૬.   ગેસ પર આધારિત  વિજળીનું ઉત્પાદન ૮  ૦/૦.
          અણુ-પરમાણુ વીજનું ઉત્પાદન અને તેનો ખપભોગ
                 ૧  ૦/૦.

     ૭.    એસ. & પી. ૨૦   ૦/૦  અને સી. એન.એક્સ્ ૫૦૦
                 કોર્પોરેટ  ઓફિસ  ગુજરાતમાં.

      ૮.   શેરબજારની  ૩૫  ૦/૦  પકડ  ‘ગુજરાતી’ઓના  હાથમાં.

      ૯.   ઉત્તર અમેરિકાની  ૬૦  ૦/૦  વસ્તી  ગુજરાતીઓની.
     ૧૦.   અમેરિકાના  વતની  કરતાં  સરેરાશ  આવક  ત્રણ ગણી.
           કોની?  ગુજરાતીઓની.

     ૧૧.   ભારતમાં  સહુથી  લાંબો  દરિયા કિનારો  ગુજરાતને ફાળે.
     ૧૨.   સહુથી  વધુ  ચાલુ  વિમાન ઘર  ગુજરાતમાં  ‘૧૨”.
     ૧૩.   સમગ્ર  ભારતમાં  ઉદ્યોગોમાં  ૧૬  ૦/૦ મૂડી  રોકાણ.
    ૧૪.    શાકાહારી  નુ પ્રમાણ  ગુજરાતમાં  સહુથી  વધુ.

    ૧૫.    ૭માં  ક્રમે  ‘અમદાવાદનું ‘ નામ. મોટું  શહેર.
    ૧૬.    સહુથી  પહેલો  ‘શાકાહારિ  પિઝ્ઝાહટ’ અમદાવાદમા
                 ખૂલ્યો.

    ૧૭.     સમગ્ર  એશિયામાં  ‘ગાંધીનગર ને’ મળેલું   બિરૂદ.
            હરિયાળું  પાટનગર.

    ૧૮.     ગુજરાતનુ  ‘સુરત ‘ શહેર  દુનિયામાં  ઝડપી  પ્રગતિઆરક.
    ૧૯.    ‘ઇન્ડિયન ઈનસ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ’ એશિયાનુ  પહેલું અને
                  દુનિયામાં  ૪૫ મા ક્રમે આવે છે.
   ૨૦.     ખુબજ  સુરક્ષિત  રાજ્યમાં જેની  ગણના થાય છે. 
           ‘૨૦૦૨’ નો શરમજનક  ગોધરાકાંડ બાદ કરતાં.
   ૨૧.     ગુજરાતમાં  સ્ત્રીઓ  વિરૂધ્ધ ઓછા ગુન્હા દાખલ થાય છે.
            એ.પી., દિલ્હી, બિહાર, ઝારખંડ અને યુ.પી. કરતા.

   ૨૨.     ‘નેશનલ  ક્રાઈમ રેકર્ડસ બ્યુરો’ના મત પ્રમાણે ગુજરાતમાં
                   ટીયર  ૧   અને   ટીયર  ૨ ના ગુન્હા ખુબ ઝૂઝ છે
     ૨૩.     ‘ સ્થાવર  જંગમ’  મિલકતના રોકાણમાં  અમદવાદનો
                  ક્રમ  બીજો છે.
            બેંગ્લોર, ચેન્નાઈ , હૈદ્રાબાદ, મુંબઈ  અને  દિલ્હી.

           નવા  કાયદાની  શરૂઆત કરવામાં ૩જો  ક્રમ.
          
            માનવ શક્તિમાં  ૪થો  ક્રમ છે.

      આ છે  આપણા ગૌરવવંતા  ગુજરાતનો  હેવાલ.                                 

Advertisement

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.