મોહનઃ અરે આજે શરદ પૂનમની રાત છે. વળી પાછો શુક્રવાર.
કાલે નોકરી પર પણ રજા છે.
મીનાઃ આવતી કાલે શનિવાર છે અને મહેમાન જમવા આવવાના
છે. મારે સવારે વહેલા ઉઠી રસોઈ કરવાની છે.
મોહનઃ અરે,મહેમાનને બહાર જમવા લઈ જઈશું.
મીનાઃ “થાળી” વાળા જ આવવાના છે તેમને ‘ઉડીપી’મા
લઈ જઈશું. હાલો ને રમીએ રાસ—-