રમેશઃ અરે યાર મેં નવું ઘર લીધું. ક્યારે આવે છે?
દિનેશઃ સમય મળ્યે જરૂર આવીશ.
રમેશઃ ફોન ક્રર્યા વગર આવી ટપક્યો. ચાલ વાંધો નહી.
હવે જમીને જજે.
દિનેશઃ તને કાંઈ ના પડાય. જમવાના ટેબલ ઉપર.
ઘર ખૂબ જ મોંઘુ છે નહી?
રમેશઃ હા. યાર.
દિનેશઃ જમવામા માત્ર દાળ, રોટલી અને ભાત પિરસાયા.
યાર, શાક લાવવાના પૈસા તો રાખવા હતા.