૧. ચલણી નાણા કરતાં મોનોપોલીની નોટો વધુ છપાય છે.
૨. માણસો ઝીણા અક્ષર સ્ત્રીની સરખામણીમા સારી રીતે વાંચી શકે છે.
૩. સ્ત્રીઓ ના કાન ખૂબ સરવા છે.(સાંભળવા માટે)
૪. કોકાકોલાનો રંગ પહેલા લીલો હતો.
૫. અલાસ્કામા સહુથી વધારે માણસો ચાલીને નોકરી પર જાય છે.
૬. દર કલાકે ૬૧,૦૦૦ પાર્સલ ‘એર બોર્ન’થી જાય છે.
૭. બુધ્ધિશાળી માનવના વાળમા ઝીંક અને તાંબુ વધારે હોય છે.
૮. સહુથી પહેલી નોવેલ ટાઈપ સેટ થઈ હતી. “ટોમ સોયર”
૯. કાળીનો રાજા કીંગ ડેવિડ
લાલનો રાજા ચાર્લ મેગ્ન
ફુલ્લીનો રાજા એલેકઝાંડર ધ ગ્રેટ
ચરકટનો રાજા જુલિયસ સીઝર
૧૦. કૂતરો ૧૧ વર્ષનો થાય ત્યાં સુધી ૧૬,૦૦૦ ડોલરનો ખર્ચ.
સંકલન