અહંકારઃ વ્યક્તિ સારા નરસાનું ભાન ભૂલે છે
અલંકારઃ વ્યક્તિ ખોટા ભ્રમમા રાચે છે. ( હું સારો દેખાઉ છું.)
અહંકારઃ મારા જેવું કોઈ નથી.
અલંકારઃ મારા જેવા કોઈના સુંદર નથી.
અહંકારઃ વ્યક્તિની અધોગતિ માટે કારણ છે.
અલંકારઃ વ્યક્તિની પ્રગતિનું ચિન્હ છે.
અહંકારઃ વ્યક્તિને સદાય અળખામણો બનાવે છે.
અલંકારઃ ધારણ કરનાર વ્યક્તિ ચર્ચાને જન્માવે છે.
અહંકારઃ દૂષણ દૂર કરવું નામુમકીન છે.
અલંકારઃ તેનું પ્રદર્શન જરૂરી છે.
અહંકારઃ જ્ઞાનના દીપથી નિયંત્રણમા આવે છે.
અલંકારઃ સ્થળ અને સમય પ્રમાણે શોભે છ