દુનિયામા રહીએ અને પ્રેમ ન હોય?
ગણિત ગણીએ અને આંકડા ન હોય?
બાળક હોઈએ અને નિર્દોષતા ન હોય?
યુવાન હોઈએ અને તરવરાટ ન હોય?
પ્રૌઢતામા સહનશિલતા ન હોય?
હવે વાત કરવી છે, આસક્તિ કેવી રીતે ઓછી થાય?
ખૂબ સરળ છે. ‘ જો આ-સક્તિ હૈ, વો જા-સક્તિ હૈ”
છે ને સાચી વાત! કદીય તેનો ઉપદ્રવ ન કરવો.
માત્ર ધીરે ધીરે પ્રયત્ન કરવો.
બહુ જ સરસ વાત કહી છે તમે ,આપ મારા બ્લોગ પર પણ મુલાકાત લેજો તેની લીંક http://rupen007.wordpress.com/