ક કર્મ, કર્તા, કલ્યાણ ત તપ, તત્વ તમસ
ખ ખમવું, ખં , ખેવના થ સ્થિર, સ્થિત
ગ ગુરૂ, ગોવિંદ, ગુહ્ય દ દાન, દયા,દેહ.
ઘ ઘનિષ્ઠ, ઘડપણ ધ ધર્મ, ધિરજ
ચ ચિત્ત, ચંદન, ચિંતન ,ચંચલ ન નિત્ય, નિયમ
છ છેદન પ પુણ્ય, પાપ, પરબ્રહ્મ
જ જાપ, જીજ્ઞાસુ, જન્મ ફ ફળાસક્તિ ફલશ્રુતિ
ઝ ઝંકાર, બ બંધન, બુધ્ધિ
ટ ટુંકાણ, ટહુકો, ટટ્ટાર ભ ભજન, ભક્તિ
ઠ ઠાન લેવું મ મૌન,માયા,મુક્તિ
ડ ડગ, ડગવું ય યજ્ઞ યમ
ઢ ઢેફું, ઢગ ર રાજસિક,રમણ
ણ ગણપતિ ગણાધીશ લ લય, લગન
વ વિષય, વેદ,વિભુ સ સનાતન, સામર્થ્ય સત્વ
શ શાંતિ, શિષ્ય હ હિંદુ, હવન
ળ પળ, વિપળ ક્ષ ક્ષમા, ક્ષણ
જ્ઞ જ્ઞાન જ્ઞાતા