પ્રભુ કૃપાથી મને કશાની એલર્જી નથી.
શાળામા છોકરાઓને ભણાવવા એ ચાહે ભારત હોયકે અમેરિકા બધે
સરખું હોય.
શાળામાઃ બાળકોને શાંત પાડી મેં ધીરેથી કહ્યું.
સાંભળો બાળકો મારું નામ પ્રવિણા છે.
મને અવાજની એલર્જી છે.
બાળકોઃ ચોથા ધોરણમા હતા. મારી સામે જોઈ
રહ્યા. એક ચપળ વિદ્યાર્થિ બોલ્યો, પ્રવિણા
મેડમ તમને શું થાય.
પ્રવિણાઃ મારો ગુસ્સો જાય.