૧. ભવિષ્યની ચિંતા છોડી વર્તમાનની પળમાં જીવો.
૨. જીંદગી ગુંચવણભરી કરતા સરળ જીવો.
૩. મનગમતી વસ્તુ વિના સંકોચે કરો.
૪. જે મફત છે તેની છૂટે હાથે લ્હાણી કરો. પ્રેમ અને હાસ્ય.
૫. તમે જ તમર સાચા મિત્ર છો.
૬. એક ‘જીભ’ને આરામ આપો.
૭. બે કાન હંમેશા વાપરો.
૮. આપ્યાથી આનંદ મળે છે લેવા કરતાં. (અનુભવો)
૯. શું ખાવ છો એના કરતા કેટલું ખાવ છો તે જુઓ.
૧૦. દિલ કદી જુઠું નથી બોલતું,તેનો અવાજ સાંભળો.