કૃષ્ણ જન્મ એટલે આનંદ મંગલનું પર્વ.
સહુ મિત્રોને ખૂબ ખૂબ વધાઈ. તો ચાલો
કૃષ્ણ ભગવાન ગીતામા કહે છે તેને થોડું
યાદ કરી તેના પર વિચારીએ.
૧. તારો અધિકાર માત્ર કર્મ પર છે.
૨. માત્ર ફળની આશાથી કોઈ પણ કાર્ય ન કરવું.
૩. યોગઃ કર્મેષુ કૌશલં.
૪. યોગઃ સમત્વં ઉચ્યતે.
૫. સ્થિતપજ્ઞતાની જીવનમા આવશ્યકતા.
૬. અત્મા બળતો નથી, પલળતો નથી, વાયુ
તેને ઉડાડી શકતો નથી.
૭. માનવનું શરિર ત્યજવું એટલે જૂના વસ્ત્રો
ઉતારી નવા ધારણ કરવા.
૮. મોહથી બુધ્ધિનો નાશ થાય છે.
૯. મૃત્યુ અનિવાર્ય છે.
૧૦. મોક્ષના ચાર રસ્તા છે.
* કર્મ યોગ
* રાજ યોગ
* જ્ઞાન યોગ
* ભક્તિ યોગ