સુંદર વિચાર February 10, 2008
Posted by pravinash in : વિણેલા મોતી , trackbackમાન અપમાન એ કોઈની જાગીરદારી નથી
કુદરતના ન્યાય આગળ કોઇની ભાગીદારી નથી
વ્યક્તિઓના સમુહને સમાજ કહેવાય.
વ્યક્તિમા સમજ હોય તો સમાજ સમજુ હોય
જે શોષણ કરે છે તે અભિમાનમા ગળા ડૂબ છે.
જે શોષણ કરે છે તેણે સાચા ખોટાનું વિવેક ગુમાવેલ છે.
જે શોષણ કરે છે તેને સારા નરસાનું ભાન હોતુ નથી.
જે શોષણ કરે છે તે સ્વાર્થથી છલોછલ ઉભરાતો હોય છે.


Powered By
Comments»
no comments yet - be the first?