નવા વર્ષના અભિનંદન
આજની તારિખ છે ૧-૧-૧૧
૧ ધરતી
૧ ચંદ્ર
૧ સૂર્ય
૧ પરમાત્મા
૧ આંક જેનો ગુણાકાર અને ભાગા્કાર પણ
૧ હોય
૧ જે પૂર્ણ છે.
૧ માતા
૧ પિતા
૧ અહમ
૧ તત
એકડા વિશે શું કહવું. જો એક ન હોય તો મીંડાનું શું મહત્વ.
આજનો દિવસ નવું વર્ષ લઈને તો આવ્યો. સાથે સાથે ખૂબ
અગત્યનો સંદેશો પણ લાવ્યો.
એકલા આવ્યા, એકલા જવાના . એકને નાનો યા કમ ન
સમજતા તેની અગત્યતા અને મહત્વતા સમજવાનો સમય
પાકી ગયો છે.
આજનો ૧-૧-૧૧ નો શુભ દિવસ સહુને મંગળ મનોકામના.