હસતા નહી November 30, 2007
Posted by pravinash in : હાસ્ય રસ , trackback પતિઃ અરે હું તો તારા જેવો સુંદર નથી. કે નથી મારી પાસે
મોટી મોટી મહાવિદ્યાલયની ઉપાધિ. સાચું બોલજે પ્રિયે
તું શું જોઈને મને પરણી?
પત્નિઃ ખૂબ લાડ કરતાં તમારે સાચે જાણવું જ છે. રહેવાદોને.
પતિઃ ખૂબ આગ્રહ કરતા, ના ના મને કહે.
પત્નિઃ મેં તમારામા સહુથી ભારે તમારુ ખીસુ જોયું, વહાલા.


Powered By
Comments»
no comments yet - be the first?