ક્ષણ September 26, 2007
Posted by pravinash in : કાવ્યો , trackback ક્ષણ ની કિંમત ને તું જાણ
માનવી ના બનીશ અનજાણ
ક્ષણ ભરમાં તારું ભવિષ્ય
તારે હાથે તું ફેરવવાનો
ક્ષણમાં હતો નહતો થવાનો
ક્ષણમાં નવલો દેહ ધરવાનો
ક્ષણની કિંમત વિમાની જાણે
ક્ષણની મહત્તા વિદ્યાર્થિ પહેચાને
ક્ષણ ક્ષણ નું આ બનેલું જિવન
ક્ષણ ભરમાં પરાસ્ત થવાનો
ક્ષણનો દૂર ઉપયોગ કરીશના
ક્ષણ વેડફાય તેવું જીવીશ ના
ક્ષણનું મહત્વ જો તું ના સમજે
રાંડ્યા પછી શું ડહાપણ નીપજે


Powered By
Comments»
no comments yet - be the first?