હવે તો વિરમ July 13, 2007
Posted by pravinash in : કાવ્યો , trackback અરે કાલે શું વરસ્યો છે વરસાદ
બસ થમવાનુ નામ ન લે વરસાદ
ઘર અને ગામ લીધું માથે વરસાદ
પાણીથી તરબોળ કીધું આવે વરસાદ
પાણી ચોગરદમ ન પીવા ઘુંટભર
પાણીનું તાંડવ ખેલ્યો ગાંડૉ વરસાદ
રસ્તાઓ બંધ સહુને મેલ્યા રસ્તે
સઘળું ખેરવાયુ ક્યારે વિરમશે વરસાદ


Powered By
Comments»
જેને સાદ હોય વર નો! એ ક્યાં રોકે રોકાય છે?