ધીમેથી હસજો July 12, 2007
Posted by pravinash in : હાસ્ય રસ , trackback ચંપાઃ પોતાના પતિ ને. અરે આજે શાળાએ નથી જવુ?
ઉઠો સવાર ના ૭ વાગી ગયા.
ચંપકઃ સૂવા દેને મને આજે કંટાળો આવે છે.
ચંપાઃ તમે નહી જાવતો શાળાનો ઘંટ કોણ વગાડશે?
ચંપકઃ હા, તંયે પેલા મહેતા માસ્તરને ખબર પડશે.
મને આખો દી’ ધમકાવતો ફરે છે. ભલે ને
આજે ઈ જ વગાડે.


Powered By
Comments»
wow! nice one! is this jokes for yourself?( you are a teacher) just joking!