જમાનો બદલાયો છે

July 16th, 2007 by pravinash Leave a reply »

images37.jpg

     અરે સાંભળી સાંભળીને થાક્યા નથી કે
        જમાનો બદલાયો છે!
 
  શું સૂરજ પૂર્વને બદલે પશ્ચિમ થી ઉગે છે?
   શું નદી સમુદ્રને મળતી નથી?
     શું વરસાદ ધરતી પર નથી વરસતો?
       શું હર માતા બાળકને નવ મહિના ઉદરે નથી ધરતી?
         ભરતી અને ઓટ સમુદ્રમાં જ ઉદભવે છે કે નહીં?
          પિતા બાળકને દૂધ પિવડાવવા અસમર્થ જ છે.
          
      Where do you find change?

Advertisement

2 comments

  1. says:

    JAMAANO BADALAAYO CHHE PRAKRUTI NAHI

    JAMAANO ETALE SAMAAJ NI RIT BHAAT, CHAAL DHAAL, NITI -NIYAMO, MULYO, VICHAAR-SARANI, RAHEN-SAHEN ……VAGERE VAGERE VAGERE

    TAME JE CHIJO NI VAAT KARO CHHE E TO PRAAKRUTIK CHHE.

    JAMAANO BADALAAY CHHE……PRAKRUTI NAHI…..

    AGREED?

  2. says:

    ખરા અર્થમાં કહું તો જમાનો કદી બદલાયોજ નથી!

    આપણાં વખતનાં મૂલ્યોને આજના વખતાનાં મૂલ્યો સાથે સરખામણી કરવા જતાં, જરુર લાગે !
    જેમ કે આજની વાત, આવતી કાલે ભૂતકાળ બની જશે! અને એ ભૂતકાળમાંજ જો આપણે વિહરવાની કોશિષ કરીશું તો જરુર લાગશે કે જમાનો બદલાયો છે..
    ( આપણાં વખતમાં આપણે આપણાં વડીલો ને કહેતા કે” તમે જુની રહેણી-કરણીમાં જીવો છો! અને એજ વાત આજની યુવાન પેઢી આપણને કહેશે! આજ રફતાર યુગોથી ચાલતી આવી છે)

    કુદરતમાં પણ ઘણું બદલાયું છે.. જેમકે જ્યાં સાગર હતો ત્યાં આજ હિમાલય ! કેટલી નદીઓ નદી નથી રહી..એના નામ નિશાન પણ નથી રહ્યાં..સૂર્ય ગરમી ગુમાવતો જાય છે! એક દિવસ ઠરી રાખ થઈ જશે તો એક નવો સૂરજ પણ નિકળે!..બસ પ્રવાહ સાથે સાથે વહેતાં જાઈ એ!

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.