ધીમેથી હસજો July 12, 2007
Posted by pravinash in : હાસ્ય રસ , trackback શાલિનીઃ અરે આ તારો યશ કોના જેવો દેખાય છે?
માલિનીઃ મારા જેવો કે એના પાપા જેવો. બીજા
કોના જેવો દેખાય.
શાલિનીઃ સાચું કહું, મને તો ઉપરવાળા મિલન જેવો
લાગે છે.


Powered By
Comments»
no comments yet - be the first?