મિત્રને ગમેલી

March 3rd, 2011 by pravinash Leave a reply »

 

In Pakistan and India mostly

જોઈ એક છબીલી

નામ તેનું ચમેલી

લાગે ઘણી રસીલી

ઘર હવાની હવેલી

ચાલ તેની ગર્વીલી

અંગે યૌવન ભરેલી

હતી ભારે હઠીલી

આનંદે રાગિણી છેડેલી

સખી સઘળી પરણેલી

સુલઝાવો તેની પહેલી

ગાંઠે નહી રંગીલી

અગણીત તેની સહેલી

 મારા મિત્રને ગમેલી

છમક છલ્લો એકલી

Advertisement

3 comments

  1. મિત્ર ને ગમેલી તોય છમક છલ્લો એકલી? કારણ હતી એ હઠીલી.
    સરસ રચના.

  2. chhabili toye rangili ! Wah !

  3. SARYU PARIKH says:

    મજા આવી, રસીલી છબીલી ગમેલી.
    સરયૂ

Leave a Reply

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help