વિણેલા મોતી September 25, 2007
Posted by pravinash in : વિણેલા મોતી , trackbackઅપેક્ષા ઈચ્છાને પોષે છે.
ઈચ્છા અનર્થનું મૂળ છે.
અહં ઈચ્છાનું ઉદભવ સ્થાન છે.
સ્વાર્થ અહંને સીંચે છે.
માનવ જીવન સ્વાર્થના પાયા પર નહીં,
સમતાના નક્કર પાયા પર ઉભેલી હોવૉ જરૂરી છે.


Powered By
Comments»
no comments yet - be the first?