બાળપણ September 24, 2007
Posted by pravinash in : Uncategorized , trackbackબાળપણાની ગાંડી ઘેલી યાદો
વાવા ગામના રાજાની, રાણીની , દાસીના, વાળ પરના, જંતુના પગ પરની
ચોંટેલી ધુળની વાહ રે વાહ.
‘લીમડી ગામે ગાડી મલી’
બંને બાજુથી વાંચો.
” કલકત્તાવાળા કાંતીકાકાએ કાનપુરવાળા કમળાકાકીને
કહ્યું કે કાચના કબાટમાંથી કાચી કેરીનું કચુંબર કાઢવા
કાચનું કચોળું કાઢો.”
નવું નવું અંગ્રેજી શીખતાં હતા.
અંગ્રેજી કરો.
ચાલતા ચાલતા નદી આવી.
walking walking comming river.
લડતા લડતા શિવાજી રંગમાં આવી ગયા.
fighting fighting shivaji came in color.
દેશ માટે મરી ફીટો.
country die for.
આવું તો ઘણુ બધું છે. ફરી મળીશું.


Powered By
Comments»
no comments yet - be the first?