હું મળી September 21, 2007
Posted by pravinash in : ગમતા કાવ્યો , trackbackઆજે ચાલતા ચાલતા ભર બઝારે હું જીવનને મળી
જવાની ઢળીને વાનપ્રસ્થને આરે હું જીવનને મળી
બગીચાને સીંચતો માળી રિસાણો ફુલડાંને હુ મળી
જીવનના રંગ રુપ જુદાં સંધ્યા ટાણે ચાંદોને હું મળી
જીવન કવનની મુરઝાયેલ ખોબલા ભર કળીને મળી
ગીચોગીચ મેદની વચ્ચે સાલોં બાદ સખીને હું મળી
ઉગતા સૂરજને પૂજતા લક્ષ્મીચંદોને રાહે હું મળી
આશા નિરાશાના તાંતણે પ્રિતમની આશને હું મળી
જીવનના આરે આવી મૃત્યુના ઓવારા ને હું મળી


Powered By
Comments»
no comments yet - be the first?